Ishwar prem swarup song Lyrics..

Gujarati Christian Song Lyrics



ઈશ્વર પ્રેમ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ, ઈશ્વર શાંતિ સ્વરૂપ ૧. ઓ થાકેલાઓ મારી પાસે આવો આવી તમે મારી ઝુંસરી ઊઠાવો ઝુંસરી ઊઠાવી શિષ્યો મારા થાઓ મળશે જીવનને શાંતિ... ઈશ્વર પ્રેમ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ, ઈશ્વર શાંતિ સ્વરૂપ ૨. જે કોઈ માંગે છે તેને મળે છે જે કોઈ શોધે છે તેને જડે છે જે કોઈ ખખડાવે બારણું ખુલે છે મળશે જીવનને શાંતિ... ઈશ્વર પ્રેમ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ, ઈશ્વર શાંતિ સ્વરૂપ ૩. જય જય કાર પિતાનો હોજો જય જય કાર ઈસુનો હોજો જય જય કાર આત્માનો હોજો મળશે જીવનને શાંતિ... ઈશ્વર પ્રેમ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ, ઈશ્વર શાંતિ સ્વરૂપ હાલેલૂયાહ આમીન.. હાલેલૂયાહ આમીન.. હાલેલૂયાહ આમીન..

Watch video...


Post a Comment (0)
Previous Post Next Post