Prabhu jyoti jalavo prabhu jyoti jalavo Song Lyrics..

Prabhu Jyoti jalavo, prabhu jyoti jalavo Gujarati Christian Song Lyrics




પ્રભુ જયોતિ જલાવો પ્રભુ જયોતિ જલાવો 
પ્રભુ જયોતિ જલાવી અમમાં પ્રાણ પુરો 

૧ . તુજ આત્મા વિના રસ સ્નેહ વિના 
મુજ જયોતિ બુઝે પ્રભુ તુજ વિના 
અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો 
સહુ પાપ તિમિરને દુર કરો

૨ . તુજ આત્માનો એક અખંડ દિવો 
અમ અંતરમાં પ્રગટાવો નવો 
અમર જયોતિ રહો શુભ રશ્મિ વહો 
અમ અંતરમાં પ્રભુ આપ રહો 

૩ . તુજ થંભનો પ્રેમ જગને બતાવું 
તુજ પ્રાણ તણી શુભ વાત કહું 
તુજ જયોતિ વડે જગને જગાવું 
તુજ જયોતિ મહી બધું વિશ્વ લાવું

Watch Video..👇


Post a Comment (0)
Previous Post Next Post