Prabhuji tamne prabhuji tamne jay jay kar..Song lyrics

Gujarati Christian Song Lyrics




પ્રભુજી તમને , પ્રભુજી તમને જય જયકાર ,
તમે સૃષ્ટિના સરજનહાર , સકલ જીવોના પાલનહાર . 

૧ પ્રેમ તમારો મનહર લાગે , જીવન જ્યોતિ જગમાં જલાવે ; પાપી પીડિત મન આવે તમારી ગમ, તમ સંગતમાં સુખ અપાર . 
                      ....પ્રભુજી તમને....

૨ થંભ ઈસુનો સહુને બોલાવે , સ્વર્ગે નગરની વાટ બતાવે , આવો તૃષિતજન, પીઓ જીવનજળ, અહીં જ ઊતરશે પાપનો ભાર .     ....પ્રભુજી તમને....

૩ બાળો તમારાં ગુણગીત ગાએ , શીશ નમાવે સહુ દીનભાવે , ઝીલોને વંદન પ્રભુ નિરંજન, જય પ્રભુ ઈસુ જય જયકાર . 
                      ....પ્રભુજી તમને....

Watch video 👇



Post a Comment (0)
Previous Post Next Post