Gujarati Christian Song Lyrics
તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
ખોલવા તો દેજો, આવવા માંહે ચાહે
હો..તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
તારે કાજે મરનાર...ઈસુ...ઈસુ
તને ખંડી લેનાર...ઈસુ...ઈસુ
તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
ખોલવા તો દેજો, આવવા માંહે ચાહે
હો..તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
શૈતાનથી છોડાવનાર...ઈસુ...ઈસુ
પાપોથી છોડાવનાર...ઈસુ...ઈસુ
તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
ખોલવા તો દેજો, આવવા માંહે ચાહે
હો..તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
બંધનથી છોડાવનાર...ઈસુ...ઈસુ
વ્યસનથી છોડાવનાર...ઈસુ...ઈસુ
તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
ખોલવા તો દેજો, આવવા માંહે ચાહે
હો..તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે
Watch Video Song.👇