જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ.. ગુજરાતી ખ્રિસ્તી ગીત...


Gujarati Christian Song Lyrics



1. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ,
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ

2. ન્યાયનો સુરજ છે પ્રભુ ઈસુ,
આપે છે તે અજવાળ, સુરજ છે પ્રભુ ઈસુ

3. હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ,
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ

4. પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ,
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ
Post a Comment (0)
Previous Post Next Post