ગુજરાતી બાઈબલ વચનનાં ફોટા... Gujarati Bible verses photo

સાત વાનાં પ્રભુને કંટાળો ઉપજાવે છે:  એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;  દુષ્ટ તરંગો‍‍ રચનાર હ્રદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ;  અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.
નીતિવચનો 6:16‭-‬19 

Gujarati Bible verses images

ગુજરાતી બાઈબલ વચનનાં ફોટા... Gujarati Bible verses photo
Post a Comment (0)
Previous Post Next Post