Gujarati christian song lyrics
(In Gujarati Lyrics)
અરપું તુજને મુજ તન મન ધન મુજ જીવન લે, મુજ જીવન લે,
દંઉ હોમી, પ્રભુ મુજ સર્વ તદન, મુજ જીવન લે, મુજ જીવન લે
૧. તુજ સ્તંભ પ્રભુ મુજ ખાંધ ધરું,
તવ સેવા તણા પથમાં સંચરુ ,
ડગ પાછું નહિ કો કાળે ભરુ ,
મુજ જીવન લે , મુજ જીવન લે
૨. બહું સંકટ ને તોફાન નડે ,
બહું આપદાથી વધુ શૂર ચડે ,
ભલે શિર કદી ઘરવું જ પડે ,
મુજ જીવન લે , મુજ જીવન લે
3. તવ રાજય તણી ઝુંબેશ મહીં ,
સદા સેવા થકી ઝુંકાવું સહીં ,
યાહોમ કરી પડું પાછો નહિ ,
મુજ જીવન લે , મુજ જીવન લે
૪. જગ પાળક તારક સ્વામી મારા ,
સહું સોપી દઉ મમ પ્રભુ પ્યારા ,
ધરૂ મસ્તક હું ચરણે તમારા ,
મુજ જીવન લે , મુજ જીવન લે
(In English Lyrics)
Arpu tujne muj tan man dhan muj jivan le, muj jivan le
dau homi prabhu muj sarv tadan, muj jivan le, muj jivan le
1. Tuj Stambh prabhu, muj khandh dharu
Tav seva tana panthma sancharu
Dag pachu nahi ko kale bharu
Muj jivan le, muj jivan le... Arpu tujne....
2. Bahu sankatne tofan nade
Bahu aapdathi vadhu soor chade
Bhale shir kadi dharvu j pade
Muj Jivan le, Muj jivan le... Arpu tujne....
3. Tav rajya tani jhumbesh mahi
Sada seva mahi jhukavu sahi
Yahom kari padi pacho nahi
Muj Jivan le, Muj jivan le... Arpu tujne....
4. Jag palak tarak swami mara
Sahu sopi dau mam prabhu pyara
Dharu mastak hu charne tamara
Muj Jivan le, Muj jivan le... Arpu tujne....
Watch Video 👇