Aao re sathio prarthnano vakhat che song Lyrics...
(In Gujarati)
આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે
ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે
1. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે
તેનું પાણી પીએ તેની તરસ માટે છે
2. જીવનની રોટલી આકાશમાંથી આવી છે
તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે
3. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે
પાપ થકી છોડાવીને નવો જન્મ દે
4. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ
મારા ખ્રિસ્તે તેના રકતે તર્યો પાપથી
(In English)
Aaavo re sathio prarthnano vakhat che
Bhakti thaki shakti male ishu de che
1. Jivanni nadio ishumathi vahe che
Tenu pani piye teni taras mate che
2. Jivanni rotli aakashmathi aavi che
Tene khadhe bhukh bage man dharashe
3. He prabhu ishu tara jeva karje
Paap thaki chodavine navo janm de
4. Ishwarne stavo mane mali mukti
Mara khriste tena rakte taryo papthi..
Watch Song Video👇