Gujarati Christian Christmas song Lyrics
(In Gujarati)
બેથલેહેમ જોવા લઈ જતારે મોરિયાવાલા
બેથલેહેમ મન મોહયું રે લોલ
1. હો... ખેતરમાં મેશપાળો ઘેટાંને સાચવે,
પડ્યો પ્રકાશ મહાન... રે હો.. વાલા...હો...
2. હો... પરમ ઊંચામાં પ્રભુને મહિમા,
જગમાં શાંતિ વ્યાપે.... રે હો... વાલા...હો..
3. હો... પૂર્વ દિશાથી માગીઓ આવ્યા,
સોનું લોબાન બોળ અરપ્યા... રે હો... વાલા...હો...
4. હો... ડિસેમ્બર માસની તારીખ પચ્ચીસમી,
આજે ઈસુ રાય જન્મયાં.... રે હો...વાલા...હો....
(In English)
Bethlehem jova lai jata re moriyavala
Bethlehem man mohyu re lol...
1. Ho.... Khetarma meshpalo ghetane sachve,
Padyo prakash mahan..... re ho...vala...ho...
2. Ho.... Param unchama prabhu ne mahima,
Jagma shanti vyape..... re ho...vala...ho...
3. Ho.... Purv dishathi magio aavya,
Sonu, loban, bol arpya..... re ho...vala...ho...
4. Ho... December masni tarik pacchismi,
Aaje ishu ray janmya..... re ho...vala...ho...