Gujarati Christian Song Lyrics
(In Gujarati)
ભાઈ મને ભાગ્યે મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર....
1. તન, મન, ધન, મારા પ્રભુને અર્પુ, તેની જાઉં બલિહાર
મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોઝાર...
2. સ્વર્ગ છોડી પ્રભુ જગમાં આવ્યા, ટાળવા કલંક કેરો ભાર,
પાપી જગને દેખી દયાળે, અનેક કીધા ઉપકાર...
3. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર,
કહે વિશ્વાસી, ગુરુગુણ ગાઈ, ઈસુનો બોલો જયકાર....
(In English)
Bhai mane bhagye malya che, isu guru taranhar...
1. Tan, Man, Dhan mara prabhune arpu, teni jau balihar,
Muj papinu taran karva, aavya jag mojhar.....
2. Swarg chodi prabhu jagma aavya, talva kalank kero bhar,
Papi jagne dekhi dayale, anek kidha upkar...
3. Je jan aash isu par rakhe, te pamshe uddhar,
Kahe vishwasi, gurugun gaai, ishuno bolo jaykar....
Watch Video Song 👇