પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન.. Gujarati christian song lyrics..

Gujarati Christian Worship Song Lyrics



(In Gujarati)

પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન
સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનનાં ઉદગાર

1. પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન
તેના હાથમાં છે ઊંડાણ, તથા પહાડોનાં મંડાણ.... સૌ માનો....

2. તેણે તો સરજ્યું જળ, તેનાં હાથે રચ્યું સ્થળ 
ઉત્પન્નકર્તાની હજુર, નમી પડીએ જરૂર..... સૌ માનો.....

3. તે છે આપણો સરજનહાર, તેને આપણે તો ભજનાર
તેનાં ઘેટાં રૂપ ઠરીએ, આજે તેનું સાંભળીએ..... સૌ માનો.....



(In English)

Prabhu devna gao gaan, tratanu sulavo man
Sau mano teno aabhar, kadho gayan na udgar

1. Prabhu dev che mahimavan, sahu devothi shaktiman
Tena haath ma che undan, tatha pahadona mandan..... sau mano....

2. Tene to sarjyu jal, tena haathe rachyu sthal
Uttpankarta ni hajur, nami padiye jarur....Sau mano....

3. Te che aapno sarjanhar, tene aapne to bhajna
Tena gheta rup thariye, aaje tenu sambhaliye..... Sau mano...


Watch Song Video 👇







Post a Comment (0)
Previous Post Next Post