ચાલીએ સૌ અજવાળે... Gujarati christian Song Lyrics..

Gujarati Christian Song Lyrics



ચાલીએ સૌ અજવાળે, અજવાળે, અજવાળે,
ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે

1. ઈસુ સાથે હું જઈશ, અજવાળે, અજવાળે
તેની સાથે હું ચાલીશ તેના અજવાળે..... ચાલીએ....

2. પાપની માફી પામી લઈશ, અજવાળે, અજવાળે
ભૂંડું સર્વ છોડી દઈશ તેના અજવાળે..... ચાલીએ....

3. યત્ન કરું ઈસુ કાજ, અજવાળે, અજવાળે
શક્તિ પામું લડવા આજ તેના અજવાળે..... ચાલીએ....

4. શૈતાન મને શું કરે  ? અજવાળે, અજવાળે
નિત્ય મને જય મળે તેના અજવાળે..... ચાલીએ...

5. મારું મરણ જ્યારે થાય, અજવાળે, અજવાળે
ત્યારે બીક ન લાગે કાંઈ તેના અજવાળે.... ચાલીએ...

6. બાપના ઘરે જઈશું, અજવાળે, અજવાળે
સદા સુખી રહીશું, તેના અજવાળે.... ચાલીએ....
Post a Comment (0)
Previous Post Next Post