આરાધના હો આરાધના.. Gujarati Christian Worship Song Lyrics..

Gujarati Christian Worship Song Lyrics

(ગુજરાતી ખ્રિસ્તી ગીત)


આરાધના હો આરાધના 
પ્રભુ ઈસુની કરો આરાધના 

1. શાંતિ દાતાની આરાધના 
શાંતિ દેનારની આરાધના 

2. મુક્તિ દાતાની આરાધના 
મુક્તિ દેનારની આરાધના 

3. જીવન દાતાની આરાધના 
જીવન દેનારની આરાધના 

4. પ્રેમી ઈશ્વરની આરાધના 
ત્રિએક ઈશ્વરની આરાધના   
Post a Comment (0)
Previous Post Next Post