Gujarati Bible verse (ગુજરાતી બાઈબલ વચન)

તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.
ગીતશાસ્‍ત્ર 5:11 

Gujarati Bible verse image

Post a Comment (0)
Previous Post Next Post