આવો આવો જીવન જળ પીવાને.. Gujarati Christian Song Lyrics

Gujarati Christian Song Lyrics



આવો આવો જીવન જળ પીવાને 
તમે આવો બીજાને લાવો.. જીવન જળ પીવાને.. 

1. તમે ઊંઘમાં રહ્યા છો શા માટે ?
રૂડો અવસર વીતી જાય રે.. જીવન જળ પીવાને..  

2. શક્તિ આપે છે ઈસુ આ તમને 
જીવનના નીર એની પાસ રે.. જીવન જળ પીવાને..

3. સંસારી રંગ ઢંગ છોડી દઈને 
સહુ પામો ઈસુનો પ્રકાશ રે.. જીવન જળ પીવાને..

4. પાપોની માફી માંગી લઈને 
જીવતરને સ્વર્ગ બનાવવા.. જીવન જળ પીવાને..

5. ભક્તો જગતના કહે છે પોકારી 
સહુ જાગો જીવનને સજાવવા..જીવન જળ પીવાને.. 

Post a Comment (0)
Previous Post Next Post