ઈસુ જીવનમાં તમે રહો તો...Gujarati Christian Song Lyrics...

Gujarati Christian Song Lyrics


(In Gujarati)

ઈસુ જીવનમાં તમે રહો તો, તમે નિરાશ ના થશો
ઈસુ બધું જોઈ લેશે....(2)

1. શાંતિ આપનાર તમે છો
સર્વ શક્તિમાન તમે છો....(2)

2. માં તથા બાપ તમે છો
સંભાળ કરનાર તમે છો....(2)

3. માર્ગ તથા સત્ય તમે છો
જીવંત દેવ તમે છો.....(2)

4. પાપની માફી તમે છો
પવિત્ર આત્મા તમે છો.....(2)



(In English)

Ishu jivanma tame raho to, tame nirash na thasho
Ishu badhu joi leshe....(2)

1. Shanti aapnar tame cho
Sarv shaktiman tame cho....(2)

2. Maa tatha baap tame cho
Sambhal karnar tame cho.....(2)

3. Marg tatha satya tame cho
Jivant dev tame cho.....(2)

4. Paapni mafi tame cho
Pavitra aatma tame cho....(2)
Post a Comment (0)
Previous Post Next Post