ધન ન માંગુ માન ન માંગુ, માંગુ તમારો સાથ.. Gujarati Christian Song Lyrics...

Gujarati Christian Song Lyrics



(In Gujarati)

ધન ન માંગુ માન ન માંગુ , માંગુ તમારો સાથ
પ્રભુજી મને દર્શન દો ને આજ

1. સમય સમયની છે બલિહારી
રાહ જુએ છે ભક્ત તમારી
દોડીને આવ્યા, ચરણે તમારે જોડીને બે હાથ
પ્રભુજી મને દર્શન દો ને આજ....

2. સગા-સંબંધી સુખનાં રે સાથી
દુ:ખ પડે ત્યારે કોઈ નહીં બેલી
દુ:ખના ડુંગર આવી પડે ત્યારે પકડું તમારો હાથ 
પ્રભુજી મને દર્શન દો ને આજ....

3. અમારું મંડળ તુજને પુકારે
કહો પ્રભુજી તમે આવો ક્યારે ?
બેઠા છીએ અમે માર્ગ માહે કરવાને સંગત
પ્રભુજી મને દર્શન દો ને આજ....



(In English)

Dhan na mangu Maan na mangu, Mangu tamaro sath 
Prabhuji mane darshan do ne aaj

1. Samay samayni che balihari
Rah jue che bhakt tamari
Dodine aavya, charne tamare jodine be haat
Prabhuji mane darshan do ne aaj...

2. Saga-Sambandhi sukh na re sathi
Dukh pade tyare koi nahi beli
Dukh na dungar aavi pade tyare, pakdu tamaro haath
Prabhuji mane darshan do ne aaj...

3. Amaru mandal tujne pukare
Kaho prabhuji tame aavo kyare ?
Beth chiye ame marg mahe, karvane sangat
Prabhuji mane darshan do ne aaj... 

Post a Comment (0)
Previous Post Next Post