હદ તો પ્રીતિએ તુજ વળી, પ્રભુજી મારા... Gujarati Christian Song Lyrics...

Gujarati Christian Song Lyrics


(In Gujarati)


હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.. (2)

1. હે... પૃથ્વી જન્મવા દેવે નિહાળી,
લાગી ગભાણ એક સારી...પ્રભુજી મારા...

2. હે... પ્રાણી પંખીઓ માટે કોતર માળા,
છાપરી મળેય નહીં તારી...પ્રભુજી મારા...

3. હે... બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ,
દુનિયા દુશ્મન થઈ સારી...પ્રભુજી મારા...

4. હે... દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી,
દુવા અરિને દીધ ત્યારી...પ્રભુજી મારા...

5. હે... દીધું બલિદાન તેં પાપે અમારા,
કીધું પ્રાણાપર્ણ ભારી...પ્રભુજી મારા...



(In English)

Hadto priti tuj vali prabhuji mara...(2)

1. He... Pruthvi janmva deve nihali,
Lagi gabhan ek sari...Prabhuji mara.....

2. He... Prani pankhio mate kotar mala,
Chapri maley nahi tari...Prabhuji mara.....

3. He... Badle bhalai tane sampadi burai,
Duniya dushman thai sari...Prabhuji mara.....

4. He... Didho latkavi tane lakde o swami,
Duva arine didh tyari...Prabhuji mara.....

5. He... Didhu balidan te paape amara,
Kidhu pranaparn bhari...Prabhuji mara..... 



Watch Song Video  👇




Post a Comment (0)
Previous Post Next Post