Bible Quiz of Matthew (part-2), માથ્થી 15-28 અધ્યાયોમાંથી પ્રશ્નોત્તરી

 🙏પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં પ્રેમી સલામ.🙏 

Bible Quiz of Matthew in Gujarati (માથ્થીની લખેલી સુવાર્તામાંથી પ્રશ્નોત્તરી)

મારી આશા છે કે, તમે માથ્થીનું પુસ્તક વાંચ્યું હશે. 

(Matthew 15-28)


BIBLE QUIZ રાખવાનો હેતુ આ છે કે, આપણે બાઈબલ વાંચીએ, મનન કરીએ, સમજીએ, પ્રભુના જ્ઞાનમાં આગળ વધીએ અને પ્રભુના વચનો ને જીવનમાં લાગુ કરીએ. 

સુચના :- 

  • Quiz આપવા માટે E- mail ID, અને તમારું નામ  આપવું ફરજીયાત છે.  
  • તમે મેળવેલ ગુણ E- mail માં મોકલવામાં આવશે. 
  • એકવાર sabmit કર્યા બાદ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. 
  • જો પ્રશ્ન કે જવાબમાં કોઈ ભૂલ હોય તો direct તમે contact કરી શકો છો. 
  • નીચે Comment કરીને, અથવા, instagram, Facebook page મા Message કરી શકો છો.  
  • તમારા privacy નું ધ્યાન રાખવામાં આવશે.  


Bible Quiz - Gospel of Matthew

(Part - 2)

(માથ્થીની લખેલી સુવાર્તામાંથી પ્રશ્નોત્તરી)

Post a Comment (0)
Previous Post Next Post